રાજ્યના આ શહેરમાં કોરોનાકાળમાં વિનામૂલ્યે ઓક્સિજન સિલિન્ડરનું વિતરણ, જુઓ વીડિયો

Continues below advertisement

રાજકોટમાં કોરોના સંક્રમણ વચ્ચે વિનામૂલ્યે ઓક્સિજન સિલિન્ડરનું વિતરણ કરવામાં આવ્યું છે. બોલબાલા ટ્રસ્ટ ડિપોઝીટ લઈ વિનામૂલ્યે આ સેવા આપે છે. શહેરમાં દરરોજ 300થી વધુ ઓક્સિજન સિલિન્ડરની જરૂર પડે છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram