ઓમિક્રોનના ભય વચ્ચે દિલ્હીમાં અપાયું યલો એલર્ટ, નિયંત્રણો કરાયા કડક; જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
ઓમિક્રોન વેરિયન્ટના કારણે રાજધાની દિલ્હીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. અહીંયા સંક્રમણ વધતા નિયંત્રણો વધુ કડક કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારના કહેવા પ્રમાણે પ્રતિબંધોનું પ્રમાણ વધશે.
Continues below advertisement