21 માર્ચે યોગી આદિત્યનાથ યુપીના સીએમ તરીકે લઇ શકે છે શપથ, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
17 Mar 2022 04:16 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App21 માર્ચે યોગી આદિત્યનાથ યુપીના સીએમ તરીકે લઇ શકે છે શપથ, રાજ્યમાં આગમે 3 દિવસ હિટવેવની હવામાન વિભાગે કરી આગાહી, શિક્ષણ મત્રી જીતુ વાઘાણીએ વિદ્યા સહાયકો મામલે આપેલું વચન પાળી બતાવ્યું. આજે ગૃહમાં વિવિધ ચર્ચાઓ સાથે પ્રારંભ. વડોદરા સોખડા હરિધામમાં પ્રબોધ સ્વામીનો દાવો. પોતે સત્તા સાંભળવા સક્ષમ ન હોવાની કર કબૂલાત.