જામનગરની જનતાએ નાઈટ કર્ફ્યૂના નિર્ણયને ગણાવ્યો યોગ્ય, જુઓ વીડિયો
Continues below advertisement
જામનગરની જનતાએ નાઈટ કર્ફ્યૂ અંગે કહ્યું કે, કોરોનાની ચેઈનને તોડવા માટે સરકારે નાઈટ કર્ફ્યૂનો યોગ્ય નિર્ણય કર્યો છે. તો સાથે જ નાના ધંધા વેપારીઓ માટે પણ સરકારે વિચારવું જોઈએ તેવું જનતાનું માનવું છે.
Continues below advertisement