જામનગરઃ આરોગ્ય સમિતિના ચેરમેને અધિકારી રાજ સામે ઉઠાવ્યા સવાલ, શું લગાવ્યા આરોપ?
Continues below advertisement
જામનગર(Jamnagar) જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિ(health committee )ના ચેરમેને અધિકારી રાજ સામે સવાલ ઉઠાવ્યા છે. કોરોના કેટલું વેક્સિનેશન થયું તેની જાણ કરવામાં આવતી નથી તેવુ જગદીશ સાંઘાણીએ કહ્યું છે.
Continues below advertisement