જામનગરઃ જિલ્લા પંચાયત પ્રમુખ ધરમસિંહ ચનીયારાએ ભ્રષ્ટાચાર અંગે શું કહ્યું?

Continues below advertisement
જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમસિંહ ચનીયારા સાથે ખાસ વાતચીત કરવામાં આવી છે. 14 -15 લાખ રૂપિયાના બિલ બનાવવામાં આવે છે પરંતુ કામ માત્ર પાંચ લાખ રૂપિયાનું કામ જ કરવામાં આવે છે.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram