મારો વોર્ડ મારી વાતઃ રાજકોટના વોર્ડ નંબર-18ના લોકોની શું છે સમસ્યા?
Continues below advertisement
મારો વોર્ડ મારી વાતમાં રાજકોટના વોર્ડ નંબર-18ના લોકો સાથે એબીપી અસ્મિતાએ વાત કરી હતી. સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે આ વિસ્તારમાં પાણીના ટાંકા છે પણ પાણી નથી. અમુક વિસ્તારોમાં પાણીનો પ્રશ્ન છે. રજૂઆત કરવા જઇએ ત્યારે અધિકારીઓ જવાબ આપતા નથી. કેટલાક વિસ્તારોમાં ટેન્કરથી હજુ પાણી આવે છે.
Continues below advertisement