મારૂ ગામ મારી વાત: જામનગરના ઠેબા ગામના લોકોની સમસ્યા, રખડતા પશુઓથી પરેશાન સ્થાનિકો
Continues below advertisement
જામનગરના (Jamnagar) ઠેબા ગામમાં (Theba village) સ્થાનિકોનું દર્દ. શું છે સમસ્યાઓ તે મામલે નિવાસીઓએ માહિતી આપી. અહીં રખડતા પશુઓનો ત્રાસ છે. કતલખાનાનો કચરો રસ્તા પર ફેંકાય છે. આ ઉપરાંત ગટર ઉભરાવવાની પણ સમસ્યા છે.
Continues below advertisement
Tags :
Gujarat News People Jamnagar World News ABP News Problems Animals Sewers Theba Village ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates Gujarat Live Updates ABP News Updates ABP Asmita Live