જામનગરમાં આયુર્વેદ યુનિવર્સિટીના રિસર્ચ સેન્ટરનો થશે પ્રારંભ, PM મોદી કરશે ઉદ્ધાટન

Continues below advertisement
ગાંધીનગર : ગુજરાત માં ફરીએકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી લોકાર્પણ વિધિમાં ઉપસ્થિત રહી શકે છે. જામનગરમાં આયુર્વેદ યુનિવર્સિટી ના રિસર્ચ સેન્ટરનો પ્રારંભ કરાવી શકે છે . આગામી 13 નવેમ્બર ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી લોકાર્પણ કરી શકે છે. જામનગર આયુર્વેદ યુનિવર્સિટીને તાજેતર માં જ રાષ્ટ્રીય દરજ્જો અપાયો છે. રાજ્ય સરકારે હાલ આયોજન ની તૈયારી શરૂ કરી દીધી છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram