જામનગરમાં પણ વરસાદી માહોલ, ખેડૂતોમાં ખુશીની લાગણી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
02 Sep 2021 03:14 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજામનગરમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. જામ જોધપૂરમાં સતત બીજા દિવસે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. મેઘરાજાની સવારી જમનગરમાં આવી છે. લોકોને ઠંડકનો અહેસાસ થયો છે. તો ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી છે.