કોરોનાકાળમાં જામનગરની આ હોસ્પિટલમાં મૃત અને સાજા થનાર દર્દીના નામે રેમડેસિવીરનું કૌભાંડ, જુઓ વીડિયો

Continues below advertisement

કોરોનાકાળમાં જામનગરની સ્વામીનારાયણ ગુરુકુળ હોસ્પિટલમાં મૃત દર્દી અને ડિસ્ચાર્જ થનાર દર્દીના નામે રેમડેસિવીર ઈન્જેક્શન લેવામાં આવ્યા છે. જેમાં હોસ્પિટલના સત્તાધીશોએ જ તંત્રને ખોટી માહિતી આપી છે.આ અંગે હવે JMC આરોગ્ય વિભાગ કાર્યવાહી કરશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram