જામનગરના લાલપુરના ખીરસરા ગામે પોલીસની જીપ પર પથ્થરમારો, જુઓ વીડિયો
Continues below advertisement
જામનગરના લાલપુરના ખીરસરા ગામે પોલીસની જીપ પર પથ્થરમારો કરાયો હતો. પેટ્રોલિંગમાં નીકળેલી પોલીસની જીપ પર પથ્થરમારો કરાયો હતો. મેવસા ગામે થયેલી લૂંટના આરોપીએ પથ્થરમારો કર્યો હોવાની આશંકા છે.
Continues below advertisement