જામનગરની આ કોવિડ હોસ્પિટલના 1300 બેડ થયા હાઉસફુલ, જુઓ વીડિયો
Continues below advertisement
જામનગપની જીજીની કોવિડ હોસ્પિટલ હાઉસફુલ થઈ ગઈ છે.અહીંના તમામ 1300 બેડ ભરાઈ ગયા છે. અહીં જામનગર, રાજકોટ, મોરબી, પોરબંદરના દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે.
Continues below advertisement