હવામાન વિભાગની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના કયા વિસ્તારમાં વરસ્યો કમોસમી વરસાદ ? રોડ રસ્તા થયા પાણી પાણી
Continues below advertisement
જામનગરના લાલપુર પંથકના વાતાવરણમાં આજે પલટો આવ્યો હતો. બપોર બાદ ભારે પવન ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. લાલપુરનાચાર થાંભલા ઉમા ધામ સોસાયટી, સહકાર પાર્ક બસસ્ટેન્ડ વિસ્તાર સહિત અનેક વિસ્તારોમાં વરસાદ પડતાં રોડ રસ્તા પાણી પાણી થઈ ગયા હતા.
Continues below advertisement