Jamnagar ના લાલપુરની આ સ્કૂલમાં બે શિક્ષિકાને થયો કોરોના, સ્કૂલ 10 દિવસ માટે કરાઇ બંધ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
31 Mar 2021 03:27 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજામનગર (Jamnagar) જિલ્લામાં પણ સ્કૂલોમાથી કોરોના(corona) ના કેસ સામે આવી રહ્યા છે. લાલપુરની LLA મહેતા કન્યા વિદ્યાલયમાં બે શિક્ષિકા (teachers)નો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જેથી આજથી 10 દિવસ માટે સ્કૂલ (school ) બંધ કરવાનો ગ્રામ પંચાયતે નિર્ણય લીધો છે. જો કે ઓનલાઈન શિક્ષણ ચાલુ રહેશે. સ્કૂલનું સંચાલન ગ્રામ પંચાયત કરે છે.