કોણ બનશે સરપંચ?: જામનગરના વસઈ ગામમાં પાંચ વર્ષમાં કેટલો થયો વિકાસ?
Continues below advertisement
જામનગરના વસઈ ગામમાં પાંચ વર્ષમાં થયેલી કામગીરી અંગે ગ્રામજનોએ જણાવ્યું છે. ગ્રામજનોએ કહ્યું કે, રોડ રસ્તાની કામગીરી સંપૂર્ણ પુરી થઈ છે. ગામમાં તળાવનું કામ અધૂરુ છે. ગામમાં વરસાદીની પાણીની સમસ્યાઓ છે.
Continues below advertisement