MLA કેસરીસિંહ સોલંકી દારૂની મહેફિલનો મામલો: હું મંદિર દર્શન કરવા આવ્યો હતો: કેસરીસિંહ સોલંકી
Continues below advertisement
ખેડાના (kheda) માતર (maatar)ના MLA કેસરીસિંહ સોલંકી (kesarisinh solanki) દારૂની મહેફિલ માણતા ઝડપાયા. કેસરીસિંહ સોલંકીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યુ છે કે,, હું મંદિર દર્શન કરવા આવ્યો હતો. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
Continues below advertisement