મહેસાણા એસટી વિભાગના 73 કર્મચારી કોરોના વાયરસની ઝપેટમા, જુઓ વીડિયો
Continues below advertisement
મહેસાણામાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. મહેસાણા એસટી વિભાગના 73 કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. મહેસાણા વિભાગીય કચેરી, કલોલ, કડી, હારીજ, ચાણસ્મા ડેપોના 73 કર્મચારી કોરોના ગ્રસ્ત થયા છે. વિજાપુર ડેપોમાં સૌથી વધુ 12 કર્મચારી કોરોનાથી સંક્રમિત થયા છે.
Continues below advertisement