Dudhsagar Dairy: દૂધસાગર ડેરીની વાર્ષિક સાધારણ સભામાં 402 કરોડના ભાવવધારાની જાહેરાત કરાઈ

Continues below advertisement

મહેસાણાની દૂધસાગર ડેરી. જેની આજે મળી વાર્ષિક સાધારણ સભા. જેમાં મહત્વની અનેક જાહેરાત કરાઈ. દૂધસાગર ડેરીએ 402 કરોડના ભાવ વધારાની કરાઈ જાહેરાત. દૂધસાગર ડેરીનું ટર્નઓવર પહોંચ્યું 7 હજાર, 594 કરોડ પર. છેલ્લા 3 વર્ષમાં જ ટર્નઓવરમાં 2 હજાર, 482 કરોડનો વધારો નોંધાયો. 

મહેસાણાની દૂધસાગર ડેરી. જેની આજે મળી વાર્ષિક સાધારણ સભા. જેમાં મહત્વની અનેક જાહેરાત કરાઈ. દૂધસાગર ડેરીએ 402 કરોડના ભાવ વધારાની કરાઈ જાહેરાત. દૂધસાગર ડેરીનું ટર્નઓવર પહોંચ્યું 7 હજાર, 594 કરોડ પર. છેલ્લા 3 વર્ષમાં જ ટર્નઓવરમાં 2 હજાર, 482 કરોડનો વધારો નોંધાયો. તો ત્રણ વર્ષમાં દૂધ ઉત્પાદકોને 2 હજાર, 551 કરોડનો ફાયદો થયો. હવે ડેરીના તમામ કર્મચારીઓને સમાન રીતે વીમાના લાભમાં 500 ટકાનો વધારો મળશે.  તો 10 ટકા શેર ડિવિડન્ડની પણ કરાઈ જાહેરાત.  મંડળીઓને સોલાર પ્લેટ માટે સહાય 25000 થી વધારીને 1 લાખ કરાઈ.

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram