મહેસાણાઃ કોરોનાની વિધિ કરી આપવાનો દાવો કરનારના પુત્રની પોલીસે કરી ધરપકડ, જુઓ વીડિયો 

Continues below advertisement

મહેસાણાના વિસનગરમાં કોરોનાની વિધિ કરી આપવાનો દાવો કરનારાના પુત્રની ધરપકડ કરવામાં આવી હતી. એબીપી અસ્મિતાના અહેવાલ બાદ વિસનગર પોલીસે પેપરમાં કોરોનાથી બચવા વિધિ માટેની જાહેરાત આપનારાના પુત્રની ધરપકડ કરી હતી.  જાહેરાત આપનારના પુત્ર નંદુ બારોટે પોલીસને જણાવ્યું હતું કે, એક અજાણ્યા સાધુ એ હવામાંથી મોતી કાઢી મારા પિતાનું વશીકરણ કર્યું હતું. વશીકરણ કરીને પેપરમાં કોરોનાથી બચવા વિધિ માટેની જાહેરાત આપવા કહ્યું હતું.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram