Mehsana માં કેમિકલ માફિયા સામે કાર્યવાહી, રાજ કેમિકલને 25 લાખ રૂપિયાનો દંડ
Continues below advertisement
મહેસાણામાં કેમિકલ માફિયાઓ સામે GPCBએ કાર્યવાહી કરી હતી. રાજ કેમિકલના માલિકને 25 લાખનો દંડ ફટકાર્યો હતો જ્યારે અન્ય એક કેમિકલ યુનિટ વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી હતી
Continues below advertisement