Mehsana વિસનગર તાલુકા કોગ્રેસમાં ભંગાણ, તાલુકા કોગ્રેસના તમામ સભ્યો આપશે રાજીનામા

Continues below advertisement

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા મહેસાણાના વિસનગર તાલુકા કૉંગ્રેસમાં ભડકો થયો છે. ટિકિટ વહેંચણીને લઈ વિસનગર તાલુકાના કૉંગ્રેસના તમામ સભ્યો રાજીનામા આપશે.કોગ્રેસ તાલુકા પ્રમુખ પશા ભાઈ પટેલ, પૂર્વ કોગ્રેસ પ્રદેશ મંત્રી મહેશ ભાઈ પટેલ, જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ પ્રહલાદ સિહ, સહિત વિસનગર તાલુકા કોગ્રેસના તમામ સભ્યો હોદ્દા પરથી રાજીનામા આપશે

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram