મહેસાણા-બહુચરાજી હાઇવે પર કારચાલકે બાઇકને ટક્કર મારતા બાઇકચાલકનું મોત

Continues below advertisement

મહેસાણા- બહુચરાજી રોડ પર કાલરી ગામ પાસે હિટ એન્ડ રનની ઘટના બની હતી. બાઈક પર જઈ રહેલા યુવાનને ઈકો ગાડીના ચાલકે ટકકર મારતા બાઇકચાલકનું મોટ થયું હતું. બાઇકચાલક બહુચરાજીથી મહેસાણા તરફ જઇ રહ્યો હતો તે સમયે ઇકો ગાડીના ચાલકે ટક્કર મારી હતી. બીજી તરફ બહુચરાજી પોલીસે નાકાબંધી કરી ઈકો ગાડીના ચાલકને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram