Mehsana નગરપાલિકાની ચૂંટણીમાં BJP એ ઉમેદવારોની કરી જાહેરાત, જાણો કોને આપી ટિકિટ?
Continues below advertisement
મહેસાણા નગરપાલિકામાં પણ મૂળ કૉંગ્રેસના હોય તેવા અનેક નેતાઓને ઉમેદવાર બનાવ્યા છે. બે ટર્મ સુધી કોંગ્રેસમાં ચૂંટણી લડનારા પટેલ રમેશભાઈને આ વખતે ભાજપે ટિકિટ આપી છે. ભાજપે વોર્ડ નંબર 6માંથી રમેશભાઈને મેદાને ઉતાર્યા છે. તો ગત ટર્મમાં કોંગ્રેસમાં ચૂંટણી લડનારા રમેશ પટેલના પુત્રવધુને પણ ભાજપે ટિકિટ આપી છે.
Continues below advertisement
Tags :
Local Municipal Elections 2021 Local Panchayat Elections 2021 Municipal Elections Candidates Mehsana Bjp