મહેસાણા જિલ્લાની શાળામાં બે શિક્ષકોને કોરોના થયો છતાં વર્ગો શરૂ, જુઓ વીડિયો
Continues below advertisement
મહેસાણામાં પ્રાથમિક કન્યા શાળા નં-2 ના શિક્ષકોને કોરોના થયો હતો. શાળાના બે શિક્ષકોને કોરોના થયો છતાં શાળામાં વર્ગો ચાલુ રાખવામાં આવ્યા હતા. ધોરણ 6,7, અને 8 ની વિદ્યાર્થીનીઓના વર્ગ ચાલુ છે. વિદ્યાર્થીનીઓ સેનેટાઈઝ અને થર્મલ ગનથી કામગીરી કરે છે.
Continues below advertisement