મહેસાણામાં જામફળની ખેતી નિષ્ફળ જતા ખેડૂતોની સ્થિતિ ખરાબ, જુઓ વીડિયો
Continues below advertisement
મહેસાણામાં જામફળની ખેતી કરતા ખેડૂતોની હાલત કફોડી બની છે. બજારમાં ખેડૂતોને જામફળના ભાવ મળતા નથી તો રોગનું પ્રમાણ વધતા જામફળના પાકમાં બગાડ થઈ રહ્યો છે. જામફળના 20 કિલોના ગયા વર્ષે 800 રૂપિયા ભાવ હતો તે ચાલુ વર્ષે 50 ટકા ઘટી પ્રતિ કિલો 250થી 300 રૂપિયાની આસપાસ થઈ ગયો છે. જેના કારણે ખેડૂતોને જામફળના વાવેતરમાં કરેલો ખર્ચ કાઢવો પણ મુશ્કેલ બન્યો છે.
Continues below advertisement