રાજ્યમાં ગરમી વધતા વોટર પાર્કમાં ઉમટી ભીડ, ગાઇડલાઇન સાથે ખુલ્યા વોટર પાર્ક
Continues below advertisement
ગરમીનો પ્રકોપ વધતા રાજ્યના વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટી હતી. કોરોનાની ગાઈડલાઈન સાથે આજથી વોટરપાર્ક ખુલ્યા હતા. મહેસાણાના વોટરપાર્કમાં લોકો મજા માણતા જોવા મળ્યા હતા. મોટી સંખ્યામાં લોકો ગરમીમાંથી રાહત મેળવવા માટે વોટરપાર્કમાં ઉમટી પડ્યા હતા.
Continues below advertisement