Mehsana જિલ્લામાં નકલી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપાઇ, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
મહેસાણા જિલ્લામાં નકલી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપાઇ હતી. ઉનાવા ગામના ખેતરમાં ઓરડી બનાવી નકલી દારૂ બનાવવામાં આવતો હતો. નકલી દારૂની 495 બોટલો અને દારૂ બનાવવાના સાધનો જપ્ત કર્યા હતા.