Kadi APMC Election | તમામ 15 બેઠકો ભાજપ જીતશે, હું બિનહરીફ ચૂંટાઇ ચૂક્યો છું : Nitin Patel
Download ABP Live App and Watch All Latest Videos
View In AppKadi APMC Election | કડી APMC ની ખેડુત વિભાગની દસ બેઠક માટે આજે ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે કડી APMC ખાતે મતદાન સ્થલ પર નીતિનભાઈ પટેલ પોહચા હતા અહી તેમને એબીપી અસ્મિતા સાથે ખાસ વાત કરતા કહ્યુ કે કડી APMC માં ભાજપ નો વિજય થશે જો કે આ સમય તેમણે મોટો ખુલાસો કરતા કહ્યુ કે હુ કડી APMC ના ચેરમેન નહી બનું કડી APMC નો ચેરમેન કોઈ ખેડુત બનશે જે રિતે કડી APMC ની ચૂંટણી 21/વર્ષ બાદ થઈ છે ત્યારે તેમણે કહ્યુ કે કડી ભાજપ કાર્યકરો ને કોઈ ની નજર લાગી છે જેના કારણે તેવો નારાજ થયા હતા કોઈ ને મોટો હોદ્દો મલે તો નજર લાગે તેમ કડિમાં ભાજપ સારુ કરતી હતી જેને લઇ કોઈ ની નજર લાગી છે જે નજર અમે ઉતારી દેશુ વધુ માં કહ્યુ કે કોની નજર લાગી તે બધાને ખબર છે તેમા મારે શા માટે કહેવું પડે. જો કે કડીમા જે રિતે ભાજપ માં આંતરિક વિવાદ થયો હતો ત્યાર બાદ નીતિનભાઈ પટેલ આજે ખુલ્લી ને સામે આવ્યાં હતાં.