મારુ શહેર મારી વાતઃ મહેસાણાના ગ્રીન પાર્કના રહીશોની શું છે સમસ્યા?

Continues below advertisement

મહેસાણાના ગ્રીન પાર્ક વિસ્તારના રહીશો ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. સ્થાનિકોએ જણાવ્યું કે, અહીંયા સૌથી મોટી સમસ્યા રખડતા ઢોરની છે. વરસાદી પાણીનો નિકાલ થતો નથી આ સાથે જ ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવી પડે છે. 

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram