Mehsana ના ભાંડુ ગામ નજીક MD ડ્રગ્સનો જથ્થો ઝડપાયો, બેની કરાઇ ધરપકડ, જુઓ વીડિયો
Continues below advertisement
Mehsana ના ભાંડુ ગામ નજીક MD ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો. એટીએસ અને મહેસાણા એસઓજીની સંયુક્ત ઓપરેશન હાથ ધરીને 38 ગ્રામ એમડી ડ્રગ્સના જથ્થા સાથે બે જણાની ધરપકડ કરી હતી
Continues below advertisement