Mehsana:કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજનના અભાવે બે દર્દીઓના થયા નિધન,જુઓ વીડિયો
Continues below advertisement
મહેસાણા કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજનના અભાવે બે દર્દીઓના મોત થયા છે. ઓક્સિજનની વ્યવસ્થા દર્દીના પરિવારને કરવાનું કહેવાયું હતું. ઓક્સિજનની વ્યવસ્થા ન થથતા દર્દીનું મોત થયું છે.
Continues below advertisement