Mehsana | પ્રેમલગ્નની અદાવતમાં મોઢેરા ગામમાં થઈ મારામારી, ત્રણ લોકો ઈજાગ્રસ્ત
abp asmita
Updated at:
16 Nov 2023 10:54 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppMehsana | મોઢેરા ગામમાં પ્રેમલગ્નની અદાવતમાં લાકડી વડે થઈ મારા મારી.. બન્ને પક્ષે સામ સામે મારા મારી થતા ત્રણ લોકોને ઈજા પહોંચી છે.