Mehsana Accident | સ્પીડ બ્રેકરને કારણે સર્જાયો અકસ્માત, ટ્રક વીજપોલ સાથે અથડાઇ પલટી મારી ગઈ
gujarati.abplive.com
Updated at:
07 Nov 2023 04:00 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppMehsana Accident | મહેસાણામાં સ્પીડ બ્રેકરને કારણે ટ્રકનો અકસ્માત સર્જાયો હતો. ટ્રક વીજપોલ સાથે અથડાઇ પલટી મારી ગઈ હતી. ટ્રક ગામના મુખ્ય રસ્તા વચ્ચોવચ્ચ પલટી મારી જતા લોકોને હાલાકી ભોગવવી પડી હતી.