મહેસાણાઃ રખડતા પશુઓએ એક્ટિવા ચાલકને લીધો અડફેટે, યુવક ગંભીર રીતે ઘવાયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
11 Sep 2021 11:56 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમહેસાણા(Mehsana)માં રખડતા પશુના કારણે અકસ્માત(accident) સર્જાયો છે. બે આખલાઓએ એક એક્ટિવા ચાલકને અડફેટે લેતા યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે. યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.