મહેસાણાઃ નગરપાલિકામાં ફાયર કર્મચારીઓની ભરતીમાં ગેરરિતીનો આરોપ, જુઓ વીડિયો

Continues below advertisement

મહેસાણા નગરપાલિકામાં ફાયર કર્મચારીઓની ભરતીમાં ગેરરિતી થઈ હોવાનું સામે આવ્યું છે. કોંગ્રેસ અગ્રણી ભૌતિક ભટ્ટે આ અંગે જિલ્લા પોલીસ વડાને રજુઆત કરી છે. ભરતી કૌભાંડમાં મોટા માથાઓની સંડોવણી હોવાનો પત્રમાં ઉલ્લેખ કરાયો છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram