Mehsana: વડનગર નગરપાલિકાના ભાજપના કોર્પોરેટરે આપ્યું રાજીનામું
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમહેસાણાના વડનગર નગરપાલિકાના ભાજપના નગરસેવિકાએ રાજીનામુ આપ્યું હતું. પોતાના વિસ્તારમાં કામ થતા નહીં હોવાનું કારણ આપીને રાજીનામું આપ્યું હતું. વડનગર નગર પાલિકામાં વોર્ડ નંબર 5 માં ચૂંટાયેલા નગર સેવિકા ઠાકોર દક્ષાબેન રણજીતસિંહએ રાજીનામુ આપ્યું હતું.