Mehsana: વેક્સિનેશન સેન્ટર પર લોકો વેક્સિન માટે ખાઈ રહ્યાં છે ધક્કા,કેમ નથી મળી વેક્સિન?

Continues below advertisement

મહેસાણા(Mehsana)માં વેક્સિન(vaccine)નો જથ્થો ન મળતા લોકો ધક્કા ખાઈ રહ્યા છે.વાવાઝોડા(hurricane) બાદ આજથી ફરી વેક્સિનેશનની કામગીરી શરૂ કરાઈ રહી છે. કર્મચારીએ કહ્યું કે, આગળથી જથ્થો ન આવ્યો હોવાથી લોકો રાહ જોઈ રહ્યાં છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram