મહેસાણાઃ 22 કરોડના સાગરદાણ કૌભાંડમાં પૂર્વ ગૃહરાજ્યમંત્રીની CID ક્રાઇમે કરી ધરપકડ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમહેસાણા દૂધ સાગર ડેરીની ચૂંટણી પહેલા પૂર્વ ગૃહરાજ્યમંત્રી વિપુલ ચૌધરી CID ક્રાઈમે મોડી રાત્રે ગાંધીનગરથી ધરપકડ કરી હતી. 22 કરોડના સાગર દાણ કૌભાંડ મામલે ધરપકડ કરાઇ હતી. મહેસાણાની દૂધસાગર ડેરીની ચૂંટણી પહેલા વિપુલ ચૌધરીને જેલ હવાલે કરવામાં આવ્યા હતા.