મહેસાણા સિવિલ હોસ્પિટલ જર્જરિત હાલતમાં, હોસ્પિટલમાં છત પરથી ખરે છે સિમેન્ટના પોપડા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
04 Jul 2021 05:01 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમહેસાણાની મુખ્ય સિવિલ હોસ્પિટલની હાલત જર્જરિત થઇ હતી. આરોગ્ય મંત્રી નિતિનભાઈના ગૃહ જિલ્લાની મુખ્ય સરકારી હોસ્પિટલ જર્જરીત હોવાના કારણે દર્દીઓ પરેશાન છે. મહેસાણા સિવિલ હોસ્પિટલના મોટા ભાગના રૂમો ડેમેજ થઈ ગયા છે જેના કારણે કેટલાક વોર્ડને બંધ કરી દેવાયા છે આથી દર્દીઓ પરેશાન થઈ રહયા છે.