મહિલા સશક્તિકરણને લઇ બેન્ક લોન ન મળતી હોવાથી મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખે CMને લખ્યો પત્ર

Continues below advertisement

મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને પત્ર લખ્યો હતો. પત્રમાં મહિલા સશક્તિકરણને લઇ બેંક લોન ન મળતી હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. સરકારની જાહેરાત છતાં આત્મ નિર્ભર  યોજના અંતર્ગત મહિલા સખી મંડળ ને બેંક લોન ન આપતી હોવાની  ફરિયાદ કરવામાં આવી હતી.મહેસાણા જિલ્લાની મહિલાઓ બેંક લોન લેવા બેંકના ધક્કા ખાઈ રહી હોવાની પત્રમાં રજૂઆત કરાઇ હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram