મહેસાણાઃ ઊંઝામાં વહેલી સવારથી વરસાદ ખાબક્યો, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી

Continues below advertisement

મહેસાણાના ઊંઝામાં આજ સવારથી જ વરસાદ ખાબકી રહ્યો છે. વહેલી સવારે કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા બાદ મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. જેના કારણ રસ્તા અને નીચાણવાળા રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. 

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram