બરોડા ડેરીમાં પશુપાલકોને ભાવ વધારો ન ચુકવાતા આ MLAએ ડેરીને આપ્યું અલ્ટીમેટમ, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

બરોડા ડેરીમાં પશુપાલકોને ભાવ વધારો ન ચુકવાતા ફરી એક વાર ધારાસભ્ય કેતન ઈનામદારે( Ketan Inamdar) ડેરીને અલ્ટીમેટમ આપ્યું છે. હવે વધુ ત્રણ સભ્યો આ કેસમાં જોડાયા હોવાનો પણ દાવો કર્યો છે. આ અંગે આજે ફરી મીટિંગ યોજાય તેવી શક્યતાઓ છે.

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram