મહેસાણાઃ મોંઘવારી વચ્ચે ખેતી બની મોંઘી, પૂરતા ભાવ ન મળતા ખેડૂતો પરેશાન
Continues below advertisement
મોઘવારી વચ્ચે ખેતી મોઘી બની છે ત્યારે ખેડૂતોની હાલત કફોડી બની છે તેમાય ખાસ કરીને દિવેલા પક્વતા ખેડૂતોની કારણ કે એક તરફ દિવેલાના ભાવ નથી બીજી તરફ દિવેલાની ખેતી મોઘી બની રહી છે મહેસાણાના સાપાવાડા ગામના રમેશભાઈ પટેલ દિવેલાની ખેતી કરે છે ચાલુ વર્ષે પણ તેમણે ચાર વીઘા જમીનમાં દિવેલાની ખેતી કરી છે ત્યારે દિવેલા ખેતી પાછળ એક વીઘા દીઠ કેટલો ખર્ચ થાય છે અને કેટલું ઉત્પાદન થાય છે. ઉતર ગુજરાતના મહેસાણા પાટણ બનાસકાઠામાં સહુથી વધુ દિવેલાની ખેતી કરે છે તેમાય ખાસ કરીને નર્મદાનું પાણી આ વિસ્તારમાં આવ્યા બાદ વાવેતર વધ્યું છે
Continues below advertisement