Mehsana | વિજાપુરની દૂધમંડળીમાં પશુપાલકોનો હોબાળો, જાણો પશુપાલકોએ શું લગાવ્યો ગંભીર આરોપ?
abp asmita
Updated at:
16 Mar 2024 10:43 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppMehsana | વિજાપુરની દૂધમંડળીમાં પશુપાલકોએ હોબાળો કર્યો છે. પશુપાલકોએ આરોપ લગાવ્યો કે, દૂધમંડળીનો એક કર્મચારી છેલ્લા ઘણા સમયથી પશુદાણની બોરીના વધારે પૈસા પડાવે છે.