મહેસાણા:ઊંઝાના તત્કાલિન મામલતદારને ઉચાપત કેસમાં સજા, 5 વર્ષની અપાઈ સજા

Continues below advertisement

મહેસાણાના ઊંઝાના તત્કાલિન મામલતદારને ઉચાપત કેસમાં 5 વર્ષની સજા ફટકારવામાં આવી છે. 1 લાખ 31 હજારની ઉચાપત કરતાં આર.એમ.સુવેરાને સજા ફટકારાઇ છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram