મહેસાણાઃ ગ્રામ પંચાયતના તમામ સભ્યોને હટાવવા HCએ કર્યો આદેશ, શું છે મામલો?

Continues below advertisement
મહેસાણાની પીલુદરા ગ્રામ પંચાયતના તમામ સભ્યોને હટાવવા કોર્ટે આદેશ કર્યો છે. તારંગા રેલવે લાઈનમાં માટી કૌભાંડ સામે આવતા કોર્ટે આ હુકમ કર્યો છે. બિનઅધિકૃત રીતે ખોદકામ કરી માટીનું વેચાણ કરવામાં આવ્યું હતું.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram