મહેસાણાઃ કુકસ ગામમાં ACBએ ડેરીના મંત્રી ઝડપ્યા લાંચ લેતા, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement
મહેસાણા જિલ્લાના કુકસ ગામમાં ACBએ ડેરીના મંત્રીને લાંચ લેતા ઝડપી લીધો છે. એસીબીની ટ્રેપમાં આ મંત્રી ચાર હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપાઈ ગયા છે. વિમાની રકમ મંજૂર કરાવવા લાંચ માંગી હતી.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram