મહેસાણાઃ ખેરાલુ આરોગ્ય શાખામાં કમિશન માગવાની ક્લીપ થઈ વાયરલ, બે લોકોને કરાયા સસ્પેન્ડ

Continues below advertisement

મહેસાણા ખેરાલુ આરોગ્ય શાખામાં કમિશન માગવાની ક્લીપ વાયરલ થતા કાર્યવાહી કરાઈ છે. આ કેસમાં બે લોકોને સસ્પેન્ડ કરાયા છે. ડભોડા PHCના કોમ્પ્યુટર ઓપરેટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જિલ્લા આરોગ્ય અધિકારી તરફથી તપાસના આદેશ અપાયા હતા.

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram