મહેસાણાઃ કાળઝાળ ગરમીથી બચવા માટે લોકોએ વોટર પાર્કનો સહારો લીધો

Continues below advertisement

રાજ્યમાં પાંચ દિવસ યલો એલર્ટની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. કાળઝાળ ગરમીથી બચવા માટે લોકો વોટર પાર્કનો સહારો લઈ રહ્યા છે. ગરમીથી બચવા માટે લોકો વોટર રાઈડ્સની મજા માણી રહ્યા છે. ગરમીથી રાહત મેળવવા લોકોએ વોટરપાર્ક પસંદ કર્યા છે.  મહેસાણા ખાતે આવેલા વોટરપાર્કમાં મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. ગુજરાતના અનેક વિસ્તાર ઉપરાંત અન્ય રાજ્યમાંથી પણ લોકો આવ્યા હતા.  અંગ દઝાડતી ગરમીથી રાહત મેળવી લોકો ખુશ થયા. કોરોનાના કારણે બે વર્ષ બાદ વોટરપાર્ક ખુલતા લોકોની ભીડ જામી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram